Tip:
Highlight text to annotate it
X
ડારિયા: મને હમેશા વિશ્વની બધી જગ્યાએ ફરવાના સપના આવે છે, અને લોકોને શોધુ છું
જે મારી સાથે સંગીતથી અને વ્યકતિગત રીતે જોડાયેલા છે. અને હવે તે શક્ય થશે.
અમે વૈશ્વીક લાઇવ સંગીત સ્થાન શોધ્યુ છે.
રોન: હું એવું ઇચ્છુ છું કે
મને જેનો અનુભવ થયો તે સમાન અનુભવ બધાને થાય. તમે જ્યારે પાછાં ફરો છો ત્યારે
તમને એવું લાગે છે કે તમે બધા સાથે કેટલા જોડાયેલા છો. હું જ્યારે ચિત્ર પોસ્ટ કરું છું, ત્યારે
લોકે એમા સહયોગ આપે છે અને તે અનુભવ ખુબ સરસ હોય છે. ફ્રેંક: ડોમેનિક
સાત વર્ષનો છે. તેને ક્રોન કોલાઇટસિ રોગ છે. Google+ એ ખરેખર મને
એક એવું મંચ આપ્યું છે જે મને ક્યાય મળ્યું નથીં.
ફક્ત ડૉક્ટર જ ભિન્નતા લાવી શકતા નથી,
તમે અને હું પણ કરી શકીએ છીએ.
શિનેઇ: મને જ્યારે કોઇ એવું કહે છે કે મે જે પોસ્ટ કર્યુ છે
એ તેમને રસોઇ જે ક્યારેય પણ બનાવી ન હોય તે બનાવવામાં પ્રેરિત કર્યુ છે,
ત્યારે મને એવું લાગે છે કે હું જે કરું છું તે લોકોને કામ આવે છે.
રિચાર્ડ બ્રેનસન: મને એવું લાગે છે કે - અમે ક્રાંતીના
દ્વાર પર ઊભા છીએ જ્યા લોકોની પાસે અવાજ હશે અને તેને પ્રસારીત કરી શકશે.