Tip:
Highlight text to annotate it
X
Google+ પર સ્વાગત છે કેવી રીતે પ્રારંભ કરવું તે અહીં છે જેથી તમે ત્યાં છે તે બધાને જોવાનું અને કરવાનું માણી શકો
પહેલા, તમે તમારી પ્રોફાઇલને સેટ કરવા માંગશો. ડાબી બાજુ પરના પ્રોફાઇલ આયકનને ક્લિક કરો. તમે ભવિષ્યમાં અહીંથી તમારી પ્રોફાઇલ પર હંમેશાં પાછા આવી શકો છો.
બસ અહીં તમને ગમતો તમારો પોતાનો ફોટો પસંદ કરવા માટે પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો. તમે તમારા કમ્પ્યુટરથી ફોટો અપલોડ કરી શકો છો અથવા તમે Google+ સાથે પહેલાંથી સાચવેલો ફોટો ચૂંટો.
આગળ, તમે ઓળખતા હોય એવા લોકોને શોધો અને તેઓને તમારા વર્તુળોમાં ઉમેરો.
તમે ડાબી બાજુ પરના લોકો આયકનને ક્લિક કરીને તમારા વર્તુળોને સંપાદિત કરી શકો છો.
ચાલો ત્યારે કોઈ વર્તુળમાં કુટુંબના સભ્યોને ઉમેરીએ
બસ દરેક કુટુંબના સભ્યને ક્લિક કરો અને તેમને કુટુંબ વર્તુળમાં ખેંચો.
એકવાર તમારી પાસે તમારા વર્તુળોમાં યોગ્ય લોકો હોય તો તમે શેર કરવા માટે તૈયાર છો
તમારા જીવનની કેટલીક વસ્તુઓ માત્ર અમુક લોકો માટે અગત્યની હોય છે. જેમ કે જન્મદિવસની પાર્ટીના ફોટાઓ.
Google+ તમને માત્ર તમે ઇચ્છતા લોકો સાથે જ શેર કરવા દે છે.
તમે તમારા કુટુંબ સાથે શેર કરેલી વસ્તુઓ પરની તેમની પ્રતિક્રિયાને તેમની પસંદો અને ટિપ્પણીઓ દ્વારા જોશો.
પ્રારંભ કરવા માટે તમારે બસ આટલી જ જરૂર છે. હવે, તમારી જાતે તેનો પ્રયાસ કરો.