Tip:
Highlight text to annotate it
X
તમારી વાતચીતોને જીવંત બનાવવી
ઉનાળાની રજાઓ છે! કેમ્પિંગ માટે કોણ જવાનું છે??
Hangouts પર બધા આમંત્રિત છે
સાંભળવામાં સરસ લાગે છે!
સારો વિચાર છે. મારાથી ક્યારેય કેમ્પિંગમાં જવાયું નથી!
તમારા Hangouts ને દરેક ઉપકરણ પર લો
સુસાને Hangout નું નામ બદલીને સપ્તાહાંત સાહસ કર્યું શું કોઈપણ કોઈ સરસ કેમ્પિંગ સ્થળ વિશે જાણે છે?
મને લાગે છે કે એલને એક સ્થાન ઉલ્લેખીત કરેલું, હું જોઉં છું
અમે કિંગ્સ રૉક પર ગયેલાં. તે અદ્ભુત હતું.
કિંગ્સ રૉક વિશે શું ખ્યાલ છે?
વાતચીતો Hangouts માં જીવંત બને છે
સ્થાન વિસ્મયકારી લાગે છે!!
તો, તમે સ્ત્રીઓ આ માટે તૈયાર છો?
હા. ચાલો ત્યારે જઈએ!
કેમ્પફાયરરરરરરરરરરરરરરર!!
ગણતરી માટે ઘણું બધું છે...હમણાં તમને કૉલ કરું છું!
Hangouts વાતચીતો કે જે તમારા પ્રિય લોકો સાથે ચાલતી રહે છે