Tip:
Highlight text to annotate it
X
[વાદ્ય સંગીત]
ડારિયા મસ્ક: મેં 14 માં વર્ષથી ગીત લખવાનું શરૂ કર્યું, અને મારું સ્વપ્ન હતું કે હું આ વિશાળ વિશ્વ માટે
ગાઈ શકું. બને કે મારા લોકો ત્યારે ક્યાંક અન્યત્રે હોય.
અને તેથી જ મેં Google+ પર સાઇન અપ કર્યું. તે સાહજિક અને રોમાંચક લાગ્યું. અને તે પછી મેં આ
નાની હસ્તલિખિત સહી મૂકી જેણે કહ્યું, ‘Hangout કોન્સર્ટ, +ડારિયા મસ્ક.’
મેં ‘એક Hangout પ્રારંભ કરો’ દબાવ્યું, અને ત્યાં કોઈપણ નહોતું. અને મેં વિચાર્યું, હે ભગવાન,
તમે જાણો છો કે કોઈ ન હોય તે લાગણીથી ખૂબ સારી રીતે પરિચિત છું.
એટલામાં જ એક ચહેરો પૉપ ઇન થયો, પછી બીજો, અને પછી બીજો -- અને તે કેવું ઝટપટ વૈશ્વિક થઈ ગયું તે જોઈ
મારું મન આનંદિત થઈ ઊઠ્યું.
અમે ત્રણ ખરેખર વિશાળ Hangout કૉન્સર્ટ્સ કર્યા, અને મારું ત્રીજું Hangout કૉન્સર્ટ
લગભગ 2,00,000 થી વધુ લોકોએ જોયું -- એટલે કે દરેકે જોયું
મેં વિચાર્યું કે ‘+1 મને’ કરીશું, કારણ કે તે Hangout ગીત છે.
[ગાયું: મેં તમારા લેપટૉપ સ્ક્રીનથી નોર્વેનો સૂર્યોદય જોયો...]
Hangouts માં હું લોકો સાથે તાત્કાલિકતા અને અધિકૃતતા બનાવવામાં સક્ષમ થઇ
-- હવે હું આનાથી અનુસરી શકું છું, મારા સંગીતના વાસ્તવિક રીલિઝ સાથે.
અમે ખરેખર Hangout કૉન્સર્ટમાંથી ઑડિઓ લેવા અને તેને મારા પ્રથમ લાઇવ આલ્બમમાં કટ
કરવા સક્ષમ હતા.”
[ડારિયા અને R.A.M. એ ગાયું: … બેબી પ્લસ વન મી બેબી પ્લસ વન મી...]
અત્યારે જો તમે Google+ ચાલુ કરો અને તમે કંઈક નોંધપાત્ર કરી રહ્યાં છો તેવું બતાવો, તો તેઓ તમને ધ્યાનમાં
લેશે. આ રીતે તે કાર્ય કરે છે.
આ રીતે લોકો વ્યવસાયી ભાગીદારો બનાવી રહ્યાં છે અને વૈશ્વિક પ્રેક્ષકો મેળવી રહ્યાં છે, ઝટપટ રીતે.
[ગાયું: લવ લવ લવ, ધ વે યુ મૂવ મી ...]
Google+ એ ચોક્કસપણે મારું જીવન, મારું હૃદય બદલી નાંખ્યું છે. તેણે તાત્કાલિક દરેક વસ્તુ બદલી નાખી છે.
[ગાયું: … લવ લવ લવ]