Tip:
Highlight text to annotate it
X
મારા જીવનમાં ઘણા વિભિન્ન લોકો છે. મારા કોલેજનાં મિત્રો, મારા કુટુંબીઓ, મારા સહકાર્યકરો
અને મારા બાઇકિંગ સાથીઓ -- બસ થોડાજ નામ આપવા માટે.
મારી પાસે શેર કરવા માટે ઘણું બધું છે, પરંતુ હું બધી વસ્તુઓને બધાં લોકો સાથે શેર કરવા નથી માગતો.
જો ઑનલાઇન શેરિંગ તમારા વાસ્તવિક જીવનના સંબંધોની જેમ જ કાર્ય કરે છે, જ્યાં તમે પસંદ કરો છો કે
કોણે શું જાણવું જોઈએ, તો?
વર્તુળો સાથે, હું મારા કોલેજના મિત્રો સાથેની મારી પાર્ટીનાં ફોટા શેર કરી શકું છું.
અથવા મારી સાયકલિંગ ક્રૂ સાથે મારા બાઇકિંગ સાહસો.
અને મેં મારી બહેનનાં ગ્રેજ્યુએશનનાં કેટલાક સુંદર ચિત્રો લીધાં છે, જેથી હું ખાતરી કરવા માંગું છે કે મારા કુંટુંબને
તે દેખાય છે.
વર્તુળો બનાવવું ખરેખર સરળ છે.
જ્યારે હું Google+ પર વર્તુળોમાં લોકોને ઉમેરું છું ત્યારે તેઓ જોઈ શકે છે કે હું તેમની સાથે કનેક્ટ છું, પરંતુ
મેં તેમને ક્યા વર્તુળમાં મૂક્યાં છે તે તેઓને દેખાશે નહીં.
અને હું હંમેશા દરેકના બધા અપડેટ્સ જોવા નથી માગતો. તેથી વર્તુળો
હું જે લોકોથી સાંભળવા માગું છું તેમને પસંદ કરીને અયોગ્ય દખલગીરીને અટકાવવામાં મારી સહાય કરે છે.
વર્તુળો તમને જે મહત્વપૂર્ણ છે, તેને મહત્વપૂર્ણ લોકો સાથે શેર કરવા દે છે.
તો તેવા નૃત્ય કરવાનું ચાલુ કરો: જે રૃથ આંટીને જાણવાની આવશ્યકતા નથી...