Tip:
Highlight text to annotate it
X
Hangouts પ્રસારણ સાથે, તમારા Hangouts ને વિશ્વમાં લાઇવ કરવાનું અને
YouTube વિડિઓઝ તરીકે રેકોર્ડ કરવાનું સરળ છે.
શરૂ કરવા, "Hangout શરૂ કરો" ક્લિક કરો
તમારા Hangout પર જોડાવા લોકોને આમંત્રિત કરો
તમારા Hangout ને નામ આપો અને "Hangouts પ્રસારણ સક્ષમ કરો"
ચાલુ રાખવા કાનૂની શરતોની સમિક્ષા કરો અને સંમત થાઓ. આ ફક્ત એક જ વાર કરવાનું રહશે.
જ્યારે તમે પ્રથમ વાર Hangouts પ્રસારણ શરૂ કરો, ત્યારે અમે તમને તમારું YouTube એકાઉન્ટ લિંક કરવાનું પુછીશું
જેથી અમે તમારું Hangouts YouTube ચેનલ પર રેકોર્ડ કરી શકિએ.
“Hangout.” ક્લિક કરો. તમારું Hangout શરૂ થશે, પણ ચિંતા કરશો નહીં, બ્રોડકાસ્ટિંગ
અથવા રેકોર્ડિંગ ત્યારે હજી થશે નહીં.
જ્યારે તમે Hangout પર હોવ, ત્યારે તમારી લાઇટ્નિંગ અને કેમેરાના એંગલને બંધબેસતું કરો જેથી તમે સારા દેખાવ.
તમારા Hangout લાઇવને બીજી વેબસાઇટ પર સ્ટ્રિમ કરવા, ફક્ત તમારા Hangout ને એમ્બેડ કરવાની લિંકને કૉપિ કરો અને પેસ્ટ કરો.
જ્યારે તમે તૈયાર હોવ, ત્યારે "બ્રોડકાસ્ટ શરૂ કરો" ક્લિક કરો. આ સમયે, તમારું Hangout
તમારી Google+ પ્રોફાઇલ, તમારા YouTube એકાઉન્ટ અને એ બધી વેબસાઇટ જ્યા તમે એમ્બેડ કર્યું છે ત્યા લાઇવ બ્રોડકાસ્ટ થશે.
જ્યારે તમે બ્રોડકાસ્ટ કરી રહ્યાં હોવ, ત્યારે તમે જે જુઓ છો તે બધુ તમારા દર્શકો પણ જોશે
ફક્ત તમારી ચેટ વાતચીત
અને જે બ્રોડકાસ્ટ જોઇ રહ્યું છે તેની સંખ્યા વીના.
તમે તમારા Hangout પર અગર કોઇક લોકોના પૃષ્ઠભૂમી માં બહુ અવાજ હોય તો તે લોકોને તમે મ્યૂટ કરી શકો છો.
અથવા મુખ્ય સ્ક્રિન એક વ્યક્તિ પર રાખવા તે વ્યક્તિના વિડીઓ પર ક્લિક કરો.
જ્યારે પૂર્ણ થાય, ત્યારે તમારા Hangout નું રેકોર્ડિંગ વ્યક્તિગત રીતે પોસ્ટ થશે, એટલે કે અગર કોઇએ તમારું
લાઇવ Hangout ન જોયું હોય તો તે હજી પણ જોઇ શકે છે.
તો આગળ વધો. તમારું પ્રથમ Hangout પ્રસારણ આજે શરૂ કરો અને તમારી વાતચીતને વિશ્વ સાથે શેર કરો.