Tip:
Highlight text to annotate it
X
ચીની ભાષામાં આ શબ્દ "ક્ઝિયાંગ" જેનો અર્થ થાય છે સુંદર ખુશ્બુ
જે કોઈ ફુલ, ભોજન, વાસ્તવમાં કોઈ વસ્તુનું વર્ણન કરી શકે છે
પરંતુ તે હંમેશા વસ્તુનું એક સકારાત્મક વર્ણન હોય છે
તેને શિષ્ટ ભાષા સિવાય અન્ય કોઈ વસ્તુમાં ભાષાંતરિત કરવું મુશ્કેલ છે
ફિજિ-હિંદીમાં એક શબ્દ છે "તાલાનોઆ".
વાસ્તવમાં આ એવો ભાવ છે જે શુક્રવારની મોડી રાતે
મિત્રોની મહેફિલમાં ખુલ્લી હવામાં આવે છે,
પરંતુ આ એકદમ તેવો જ નથી, તે હળવી વાતોને વધુ ગર્મજોશી ભરી અને મિત્રભાવે
લેવા જેવું છે, એવું કંઈ પણ જે તમારા મગજમાં
અચાનક આવી જાય છે
યુનાની ભાષાનો એક શબ્દ છે "મિરાકી", તેનો અર્થ છે પોતાની આત્મા, પોતાનું
સર્વસ્વ તેમાં લગાવી દેવું જેને તમે કરી રહ્યાં છો, તે તમારો શોખ
હોય કે તમારું કામ, તમે આને તમે જે કરી રહ્યાં છો તેના પ્રત્યે પોતાના પ્રેમને કારણે કરી રહ્યાં છો,
પરંતુ આ તે સાંસ્કૃતિક વસ્તુઓમાંથી છે જેના માટે હું ક્યારેય
કોઈ સારો અનુવાદ શોધી શક્યો નથી,
"મિરાકી", પૂરા મનથી, પ્રેમથી
તમારા શબ્દો, તમારી ભાષા, ગમે ત્યાં 70 થી વધુ ભાષાઓમાં લખો